શાળાની માહિતી • શાળાનું નામ : શ્રી પાટણ પ્રાથમિક શાળા

 • તાલુકો : જામજોધપુર


 • શાળા સ્થાપના તારીખ : ૧૯/૨/૧૯૧૨


 • કુલ બાળકો : 


                       કુમાર - ૧૦૩


                       કન્યા - ૯૭


                       કુલ   -  ૨૦૦


                       બક્ષી - ૧૬૮


                       અજા -  ૩૨


 • કુલ ઓરડા : ૭


 • રેમ્પ : હા


 • બાલમિત્ર વર્ગખંડ : હા ( ધોરણ ૧ માટે )


 • જાજરૂં / મુતરડી : ૧ / ૪


 • કન્યા માટે અલગ મુતરડી : હા 


 • સેનેટીશન : હા


 • શાળામાં ચાલતા ધોરણ : ૧ થી ૭


 • ભણાવવાનૂં માધ્યમ : ગુજરાતી


 • શિક્ષકોની સંખ્યા : ૮


 • લાયબ્રેરી : હા ( ૧૧૪૨ પુસ્તકો )


 • સાયન્સ લેબ : હા


 • વિજળી સુવિધા : હા


 • રમતગમતનું મેદાન : હા ( ક્ષેત્રફળ : )


 • બાળકો માટે મ.ભો.પો. : હા


 • બાળકો માટે બેન્ચની સુવિધા : ધોરણ ૩ થી ૭
  નાં બાળકો માટે


 • પાણીની સુવિધા : હા ( નળ કનેકશન )